એક થેલીમાં માત્ર લીંબુના સ્વાદની જ કેન્ડી છે. માલિની થેલીમાં જોયા વગર એક કેન્ડી બહાર કાઢે છે. તે નીચેનામાંથી કઈ કેન્ડી બહાર કાઢે તેની સંભાવના કેટલી?
$(i)$ નારંગીના સ્વાદની કેન્ડી?
$(ii)$ લીંબુના સ્વાદની કેન્ડી?

  • A
    $0, 1$
  • B
    $1, 0$
  • C
    $0.5, 0.5$
  • D
    $1, 1$

Explore More

Similar Questions

એક સમતોલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે. $4$ કરતા નાની સંખ્યા મળવાની સંભાવના શોધો.

નીચેનામાંથી કઈ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં?

$12$ ખામીયુક્ત પેન આકસ્મિક રીતે $132$ સારી પેન સાથે ભળી ગઈ છે. માત્ર પેન જોઈને તે ખામીયુક્ત છે કે નહીં તે કહેવું શક્ય નથી. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી પેન સારી હોય તેની સંભાવના શોધો.

એક સમતોલ પાસાને બે વાર ફેંકવામાં આવે છે. તો,બે પ્રયત્નોમાં મળતી સંખ્યાઓનો સરવાળો $12$ અથવા $12$ થી ઓછો હોય તેની સંભાવના ........... છે.

એક બોક્સમાં $1000$ સીલબંધ પરબિડીયાઓ છે,જેમાંથી $10$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 100$ નું રોકડ ઇનામ છે,$100$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 50$ નું રોકડ ઇનામ છે,$200$ પરબિડીયામાં દરેક દીઠ $Rs. 10$ નું રોકડ ઇનામ છે અને બાકીના પરબિડીયામાં કોઈ રોકડ ઇનામ નથી. જો તેમને સારી રીતે મિશ્ર કરવામાં આવે અને એક પરબિડીયું પસંદ કરવામાં આવે,તો તેમાં કોઈ રોકડ ઇનામ ન હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo