એક ગજિયો ચુંબક,ચુંબકથી દૂર મૂકેલી તાંબાની રીંગની અક્ષ પર ગતિ કરે છે. ચુંબકની બાજુથી જોતા,રીંગમાં એન્ટિક્લોકવાઇઝ (ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં) પ્રવાહ પ્રેરિત થાય છે. નીચેનામાંથી કયું સાચું હોઈ શકે?

  • A
    દક્ષિણ ધ્રુવ રીંગની સામે છે અને ચુંબક તેની તરફ ગતિ કરે છે.
  • B
    ઉત્તર ધ્રુવ રીંગની સામે છે અને ચુંબક તેની તરફ ગતિ કરે છે.
  • C
    ઉત્તર ધ્રુવ રીંગની સામે છે અને ચુંબક તેનાથી દૂર ગતિ કરે છે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

$10 \, \Omega$ અવરોધ ધરાવતી કોઈલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ બદલાય છે. પરિણામે તેમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે (ધારો કે ત્રિકોણાકાર પલ્સનો પાયો $0.1 \, s$ અને ઊંચાઈ $4 \, A$ છે). વેબરમાં કોઈલમાંથી પસાર થતા ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $\phi = 2t^3 + 4t^2 + 2t + 5 \; Wb$ છે. $t = 5 \; s$ સમયે ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત $emf$ નું મૂલ્ય $.......... \; V$ છે.

$2.5 \ m$ લંબાઈ અને $2 \ m$ પહોળાઈ ધરાવતું એક લંબચોરસ લૂપ $4 \ T$ ના ચુંબકીય ક્ષેત્ર સાથે $60^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવ્યું છે. આ લૂપને $10 \ s$ માં ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે છે. આ સમય દરમિયાન લૂપમાં ઉત્પન્ન થતું સરેરાશ emf કેટલું હશે?

વિદ્યુતચુંબકીય પ્રેરણના નિયમનો ઉપયોગ શેના નિર્માણમાં કરવામાં આવ્યો છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળા તરફ $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે. જમણી બાજુ ($R$.$H$.$S$.) પર રહેલા અવલોકનકાર દ્વારા જોવામાં આવતા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા . . . . . . હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo