$l$ લંબાઈ અને $M$ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાપના સ્વરૂપમાં વાળવામાં આવે છે. નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે?

  • A
    $M$
  • B
    $\frac{3}{\pi} M$
  • C
    $\frac{2}{\pi} M$
  • D
    $\frac{M}{2}$

Explore More

Similar Questions

ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય છે?

ચુંબકના ધ્રુવમાન (pole strength) નો એકમ શું છે?

લોખંડના સળિયા $(5 \, cm \times 1 \, cm \times 1 \, cm)$ ના દરેક પરમાણુનો ચુંબકીય મોમેન્ટ $1.8 \times 10^{-23} \, A \cdot m^2$ છે. જો લોખંડની ઘનતા $7.78 \times 10^3 \, kg/m^3$,પરમાણુ ભાર $56 \, g/mol$ અને એવોગેડ્રો આંક $6.02 \times 10^{23} \, mol^{-1}$ હોય,તો ચુંબકીય સંતૃપ્તિની સ્થિતિમાં સળિયાની ચુંબકીય મોમેન્ટ $A \cdot m^2$ માં શોધો.

Difficult
View Solution

$3.14 \, A-m^2$ ની ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકીય તારને અર્ધવર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તો નવી ચુંબકીય મોમેન્ટ .....$A-m^2$ થશે.

વિદ્યુતમાં વિદ્યુતભાર (charge) ને સમાન ચુંબકત્વમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo