એક બેટ્સમેન $54 \; km/h$ ની પ્રારંભિક ઝડપ બદલ્યા વગર બોલને $45^{\circ}$ ના ખૂણે ફેરવે છે. બોલને આપવામાં આવેલ આઘાત (impulse) $kg \; m/s$ માં કેટલો હશે? (બોલનું દળ $0.15 \; kg$ છે.)

  • A
    $6.8$
  • B
    $8.32$
  • C
    $2.8$
  • D
    $4.16$

Explore More

Similar Questions

ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$10\,g$ દળની એક ગોળી $600\,m/s$ ના વેગ સાથે બંદૂકની નળીમાંથી બહાર નીકળે છે. જો બંદૂકની નળી $50\,cm$ લાંબી હોય અને બંદૂકનું દળ $3\,kg$ હોય,તો બંદૂકને આપવામાં આવેલ આઘાત (impulse) નું મૂલ્ય $.....\,Ns$ હશે.

જો $0.06 \,kg$ દળના બે દડાઓ વિરુદ્ધ દિશામાં $4 \,m/s$ ની ઝડપે ગતિ કરતા હોય અને અથડામણ બાદ સમાન ઝડપે પાછા ફેંકાય,તો દરેક દડાને બીજા દડા દ્વારા મળતો આઘાત (impulse) ........... $kg \cdot m/s$ છે.

નીચે આપેલ બળ અને સમયના ફેરફારનો ઉપયોગ કરીને, $6 \, m/s$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ કરતા $2 \, kg$ દળના કણનો અંતિમ વેગ કેટલો હશે ($m/s$ માં)?

$40\, m/s$ ની ઝડપે આવતા $150\, g$ ના ટેનિસ બોલને બેટ વડે ફટકારીને $60\, m/s$ ની ઝડપે પાછો મોકલવામાં આવે છે. જો બોલ બેટના સંપર્કમાં $5\, ms$ માટે રહેતો હોય,તો બોલ પર લાગતા સરેરાશ બળ $F$ નું મૂલ્ય ........... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo