પ્રકાશનું એક કિરણપુંજ બિંદુ $P$ પર કેન્દ્રિત થાય છે. હવે આ કેન્દ્રિત કિરણપુંજના માર્ગમાં $P$ થી $12 \, cm$ દૂર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ નીચે મુજબ હોય,તો કિરણપુંજ કયા બિંદુએ કેન્દ્રિત થશે?
$(a)$ $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ,અને
$(b)$ $16 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ પરિસ્થિતિમાં,વસ્તુ આભાસી છે અને રચાતું પ્રતિબિંબ વાસ્તવિક છે.
વસ્તુ અંતર,$u = +12 \, cm$.
$(a)$ બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ,$f = +20 \, cm$.
લેન્સના સૂત્ર મુજબ,$\frac{1}{v} - \frac{1}{u} = \frac{1}{f}$.
$\frac{1}{v} - \frac{1}{12} = \frac{1}{20} \implies \frac{1}{v} = \frac{1}{20} + \frac{1}{12} = \frac{3 + 5}{60} = \frac{8}{60}$.
$\therefore v = \frac{60}{8} = 7.5 \, cm$.
આમ,કિરણપુંજ લેન્સની જમણી બાજુએ $7.5 \, cm$ અંતરે કેન્દ્રિત થાય છે.
$(b)$ અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ,$f = -16 \, cm$.
લેન્સના સૂત્ર મુજબ,$\frac{1}{v} - \frac{1}{u} = \frac{1}{f}$.
$\frac{1}{v} - \frac{1}{12} = -\frac{1}{16} \implies \frac{1}{v} = \frac{1}{12} - \frac{1}{16} = \frac{4 - 3}{48} = \frac{1}{48}$.
$\therefore v = 48 \, cm$.
આમ,કિરણપુંજ લેન્સની જમણી બાજુએ $48 \, cm$ અંતરે કેન્દ્રિત થાય છે.

Explore More

Similar Questions

$\mu$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ '$f$' છે. જ્યારે આ લેન્સને '$\mu_0$' વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ '$f_0$' થાય છે. તો '$f_0$' નું મૂલ્ય શું હશે?

જ્યારે વસ્તુ લેન્સથી $u_1$ અને $u_2$ અંતરે હોય ત્યારે રચાતા પ્રતિબિંબો અનુક્રમે વાસ્તવિક અને આભાસી છે અને બંને સમાન કદના છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

એક લેન્સનો પાવર $-4.0 \text{ ડાયોપ્ટર}$ છે. આનો અર્થ . . . . . . થાય છે.

સૂર્યનો વ્યાસ $1.4 \times 10^9 \ m$ છે અને પૃથ્વીથી તેનું અંતર $10^{11} \ m$ છે. $2 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતી તેની પ્રતિમાનો વ્યાસ.......$cm$ હશે.

જ્યારે સમતલ તરંગ અગ્ર બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે,ત્યારે બહાર આવતું તરંગ અગ્ર . . . . . . બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo