બાયોરિએક્ટર એટલે શું?

  • A
    હાઇબ્રિડોમા
  • B
    રેડિયોએક્ટિવ આઇસોટોપ્સ ધરાવતું સંવર્ધન
  • C
    નવા રસાયણોના સંશ્લેષણ માટેનું સંવર્ધન
  • D
    આથવણ ટાંકી (Fermentation tank)

Explore More

Similar Questions

$PCR$ માં થતા તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો.

અગારોઝ જેલ પર છૂટા પાડેલા $DNA$ ના ટુકડાઓને .... વડે અભિરંજિત કર્યા પછી જોઈ શકાય છે.

નીચે આપેલા $r-DNA$ ટેકનોલોજીના સોપાનોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(1)$ યજમાનમાં $r-DNA$ નો પ્રવેશ
$(2)$ $DNA$ નું અલગીકરણ
$(3)$ વાહકમાં $DNA$ ખંડનું જોડાણ
$(4)$ યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઈચ્છિત નીપજોનું નિષ્કર્ષણ
$(5)$ ઈચ્છિત $DNA$ ના ખંડનું અલગીકરણ
$(6)$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી $DNA$ નું અવખંડન

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં સમાવિષ્ટ મુખ્ય તબક્કાઓ જણાવો.

નીચે આપેલ $PCR$ આકૃતિમાં $A$,$B$ અને $C$ તબક્કાઓને ઓળખો અને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo