$M_1$ દળનો એક બ્લોક,જમીન પર રહેલા $M_2$ દળના ઉંધા $U$-આકારના ફ્રેમની ઉપરની પટ્ટી સાથે $k$ બળ અચળાંક ધરાવતી હલકી સ્પ્રિંગ વડે લટકાવેલ છે. બ્લોકને તેની સંતુલન સ્થિતિમાંથી $x$ જેટલા અંતરે નીચે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. $x$ નું ન્યૂનતમ મૂલ્ય શોધો જેથી ઉંધો $U$-આકારનો ફ્રેમ ક્ષણિક રીતે જમીન છોડી દે:

  • A
    $x = (M_1 + M_2)g/k$
  • B
    $x = (2M_1 + M_2)g/k$
  • C
    $x = (M_1 + 2M_2)g/k$
  • D
    $x = M_1g/k$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સાંકળ-વૃદ્ધિ (chain-growth) પોલિમરનું ઉદાહરણ નથી?

જો સંયુગ્મી પ્રોટીન કાર્બોદિતને પ્રોસ્થેટીક જૂથ તરીકે ધરાવતું હોય,તો તેને શું કહેવાય છે?

$220\, ms^{-1}$ ની ઝડપે સ્થિર પદાર્થ તરફ ગતિ કરતી ટ્રેન $1000\, Hz$ આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે. પદાર્થ સુધી પહોંચતો અવાજ પરાવર્તિત થઈને પડઘા તરીકે ટ્રેન પાસે પાછો આવે છે. ટ્રેનના ડ્રાઈવર દ્વારા અનુભવાતી પડઘાની આવૃત્તિ .... $Hz$ છે (હવામાં અવાજની ઝડપ $330\, ms^{-1}$ છે).

જો $3\,\Omega$ ના અવરોધમાં વપરાતો પાવર $27\,W$ હોય,તો $2\,\Omega$ ના અવરોધમાં વપરાતો પાવર કેટલો હશે ($,W$ માં)?

જો $p \to ( \sim p \vee \sim q)$ અસત્ય હોય,તો $p$ અને $q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo