$5\, kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સમક્ષિતિજ સાથે $30^o$ નો ખૂણો બનાવતા $F = 20\, N$ ના બળ વડે $(i)$ કિસ્સા $(A)$ માં ધકેલવામાં આવે છે અને $(ii)$ કિસ્સા $(B)$ માં ખેંચવામાં આવે છે. બ્લોક અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.2$ છે. કિસ્સા $(B)$ અને કિસ્સા $(A)$ માં બ્લોકના પ્રવેગ વચ્ચેનો તફાવત ........ $ms^{-2}$ હશે. $(g = 10\, ms^{-2})$

  • A
    $0.4$
  • B
    $3.2$
  • C
    $0$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$M$ દળનો એક બ્લોક આડી સપાટી પર મૂકવામાં આવ્યો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળના બ્લોક સાથે એક અદ્રશ્ય દોરી વડે બાંધવામાં આવ્યો છે. $M$ પર $m_0$ દળનો એક બ્લોક પણ મૂકવામાં આવ્યો છે. $M$ ની નીચેની સપાટી લીસી છે,જ્યારે $m$ ની નીચેની ઉભી સપાટી ઘર્ષણાંક $\mu$ સાથે ખરબચડી છે. બ્લોક $m$ સ્થિર રહે તે માટે $\mu$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

$M$ દળનો એક ટ્રક ઘર્ષણરહિત રસ્તા પર સ્થિર છે,જ્યારે $m$ દળનો એક વાંદરો ટ્રક પર આગળની દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. જો ટ્રક રસ્તા પર $v$ જેટલી ઝડપથી પાછળની તરફ ધકેલાય (recoil),તો ટ્રકની સાપેક્ષમાં વાંદરાનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$M$ અને $m$ દળના બે બ્લોક વચ્ચે એક આદર્શ સ્પ્રિંગ જોડેલી છે. આ તંત્ર એક લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરી શકે છે. સ્પ્રિંગને દબાવવા માટે બ્લોક્સને નજીક લાવવામાં આવે છે અને પછી મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદની ગતિમાં,સાચું વિધાન પસંદ કરો:
$(a)$ તેઓ તેમના દળના વ્યસ્ત પ્રમાણમાં ઝડપ સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે.
$(b)$ તેમની ઝડપનો ગુણોત્તર અચળ રહે છે.
$(c)$ તંત્રનું રેખીય વેગમાન અને ઉર્જા સંરક્ષિત રહે છે.

$v$ વેગથી ગતિ કરતી કારના ડ્રાઇવરે અચાનક તેની સામે $d$ અંતરે એક મોટી દીવાલ જોઈ. તેણે શું કરવું જોઈએ?

$m$ દળનો એક કણ સ્થિર સ્થિતિમાંથી એક અવરોધક માધ્યમમાં પડે છે, જેમાં અવરોધક બળ $F = -kv$ છે, જ્યાં $v$ એ કણનો વેગ છે અને $k$ એ અચળાંક છે. નીચેનામાંથી કયો આલેખ વેગ $(v)$ વિરુદ્ધ સમય $(t)$ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo