એક બોમ્બને $200\,m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ,તે સમાન દળના ત્રણ કણોમાં વિસ્ફોટ પામે છે. એક કણ $100\,m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ જાય છે,અને બીજો કણ પહેલા કણ જેટલા જ વેગથી શિરોલંબ નીચેની તરફ જાય છે. તો ત્રીજા કણનો વેગ કેટલો હશે?

  • A
    $60^o$ ના ખૂણે $120\,m/s$
  • B
    $30^o$ ના ખૂણે $200\,m/s$
  • C
    સમક્ષિતિજ દિશામાં $50\,m/s$
  • D
    સમક્ષિતિજ દિશામાં $300\,m/s$

Explore More

Similar Questions

એક વિસ્ફોટ એક ખડકને સમક્ષિતિજ સમતલમાં ત્રણ ભાગોમાં તોડે છે. તેમાંથી બે ભાગો એકબીજાને કાટખૂણે ગતિ કરે છે. $1 \, kg$ દળનો પ્રથમ ભાગ $12 \, m s^{-1}$ ની ઝડપે અને $2 \, kg$ દળનો બીજો ભાગ $8 \, m s^{-1}$ ની ઝડપે ગતિ કરે છે. જો ત્રીજો ભાગ $4 \, m s^{-1}$ ની ઝડપે ગતિ કરતો હોય,તો તેનું દળ ......... $kg$ છે.

$200\, g$ દળનો એક ગોળો $4\, kg$ દળની બંદૂકમાંથી વિસ્ફોટ દ્વારા બહાર ફેંકાય છે જે $1.05\, kJ$ ઉર્જા ઉત્પન્ન કરે છે. ગોળાનો પ્રારંભિક વેગ .............. $m/s$ છે.

$9 \ kg$ દળનો એક બોમ્બ $3 \ kg$ અને $6 \ kg$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. જો $6 \ kg$ ના ટુકડાની ગતિ ઊર્જા $120 \ J$ હોય,તો $3 \ kg$ દળના ટુકડાની ગતિ ઊર્જા $J$ માં શોધો.

$5 M$ દળનો એક શેલ, જેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી અને જે શરૂઆતમાં સ્થિર છે, તે $M, 2 M$ અને $2 M$ દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. પ્રથમ બે ટુકડાઓ વિરુદ્ધ દિશામાં અનુક્રમે $2 v$ અને $v$ ના વેગ સાથે ગતિ કરે છે. ત્રીજો ટુકડો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo