એક છોકરો $85 \, m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પર ઉભો છે અને એક દડાને અમુક ઝડપથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકે છે. જો $5.25 \, s$ પછી તેને દડો જમીન પર અથડાવાનો અવાજ સંભળાય,તો છોકરાએ દડાને જે ઝડપથી ફેંક્યો હતો તે ઝડપ .......... $m/s$ છે ($g = 10 \, m/s^2$ અને હવામાં અવાજની ઝડપ $= 340 \, m/s$ લો).

  • A
    $6$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

$\text{શિરોલંબ ફેંકવામાં આવેલા પથ્થરનો ઉડ્ડયન સમય } 8 \,s \text{ છે. જમીનથી } 6 \,s \text{ પછી પથ્થરનું સ્થાન કેટલું હશે } (\,m \text{ માં)? (ગુરુત્વપ્રવેગ } = 10 \,m/s^2)$

એક ક્રિકેટ બોલને $19.6 \ m/s$ ની ઝડપે ઉપર ફેંકવામાં આવે છે. તે પ્રાપ્ત કરી શકે તેવી મહત્તમ ઊંચાઈ ......... $m$ છે.

જમીનથી $18 \text{ m}$ ઊંચાઈએથી એક દડાને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જમીનથી કેટલી ઊંચાઈએ વેગનું મૂલ્ય ગુરુત્વપ્રવેગના મૂલ્ય જેટલું (સમાન એકમોમાં) થાય? ($g = 10 \text{ m/s}^2$ લો અને હવાનો અવરોધ અવગણો)

મુક્ત પતન એટલે શું? મુક્ત પતન કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખો.

એક કણને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે જેથી તે તેની ગતિના $5 \ s$ અને $9 \ s$ પછી $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પ્રક્ષેપણની ઝડપ $...... \ m/s$ છે $(g = 10 \ m/s^2)$。

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo