હવાના પરપોટાનું તાપમાન પાણીની અંદર $15^\circ C$ અને દબાણ $1.5 \ bar$ છે. જો પરપોટો સપાટી પર આવે છે જ્યાં તાપમાન $25^\circ C$ અને દબાણ $1.0 \ bar$ છે,તો પરપોટાના કદમાં શું ફેરફાર થશે?

  • A
    કદ $1.6$ ના ગુણાંકમાં વધશે.
  • B
    કદ $1.1$ ના ગુણાંકમાં વધશે.
  • C
    કદ $0.70$ ના ગુણાંકમાં ઘટશે.
  • D
    કદ $2.5$ ના ગુણાંકમાં વધશે.

Explore More

Similar Questions

$P_1$ દબાણ અને $T_1$ તાપમાને હવા ધરાવતા સમાન કદના બે બંધ પાત્રો એક સાંકડી નળી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. જો હવે એક પાત્રનું તાપમાન $T_1$ અને બીજાનું તાપમાન $T_2$ રાખવામાં આવે,તો પાત્રોમાં અંતિમ દબાણ શું હશે?

Difficult
View Solution

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું છે?

$300 \ K$ તાપમાને જો $0.09 \ mol$ વાયુનું દબાણ અડધું કરવામાં આવે,તો તેનું કદ કેટલું થશે?

$STP$ એ કાર્બન મોનોક્સાઇડની ઘનતા $g \, L^{-1}$ માં કેટલી હશે?

વાયુના એક ચોક્કસ દળનું કદ $27 \, ^oC$ તાપમાને અને $620 \, mm$ દબાણે $300 \, cc$ છે. $47 \, ^oC$ તાપમાને અને $640 \, mm$ દબાણે આ વાયુનું કદ ........... $cc$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo