$m$ દળની એક કાર $a$ પ્રવેગ સાથે સીધા સમતલ રસ્તા પર $R$ જેટલા અચળ બાહ્ય અવરોધક બળની વિરુદ્ધ ગતિ કરે છે. જ્યારે કારનો વેગ $V$ હોય,ત્યારે કારનું એન્જિન જે દરે કાર્ય કરે છે તે કેટલું હશે?

  • A
    $RV$
  • B
    $maV$
  • C
    $(R + ma)V$
  • D
    $(ma - R)V$

Explore More

Similar Questions

હોડીને અચળ વેગથી હંકારવા માટે જરૂરી બળ તેની ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. જો $v \, km/h$ ની ઝડપ માટે $4 \, kW$ પાવરની જરૂર હોય,તો $2v \, km/h$ ની ઝડપ માટે કેટલા પાવરની જરૂર પડશે?

એક મોટર $100 \text{ m}$ ઊંડા કૂવામાંથી દર કલાકે $7560 \text{ kg}$ પાણી બહાર કાઢી શકે છે. જો પંપની કાર્યક્ષમતા $70 \%$ હોય, તો પંપનો પાવર કેટલો હશે ($\text{ kW}$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \text{ m s}^{-2}$)

$100 \ m$ ની ઊંચાઈએથી ટર્બાઇનના પાંખિયા પર $100 \ kg/s$ ના દરે પાણી પડે છે. ઉત્પન્ન થતો પાવર . . . . . . $kW$ છે.

બે માણસોના વજનનો ગુણોત્તર $5 : 3$ છે. જો તેઓને દાદર ચડવા માટે લાગતા સમયનો ગુણોત્તર $11 : 9$ હોય,તો તેમના પાવરનો ગુણોત્તર શોધો.

$m$ દળ ધરાવતી કાર, જે અચળ પાવર $P$ સાથે શરૂઆતના બિંદુથી અમુક અંતરે પહોંચે છે, ત્યારે તેનો વેગ $v$ નીચેનામાંથી કયા સંબંધને અનુસરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo