$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું ગલ્લો (jack) હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{3}{13}$
  • D
    $\frac{1}{13}$

Explore More

Similar Questions

એક નિષ્પક્ષ સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. તો,કુલ પરિણામોની સંખ્યા ............ છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો તે પત્તું એક્કો હોવાની સંભાવના ........ છે.

બિન-લીપ વર્ષમાં $53$ શુક્રવાર હોય તેની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

એક પેટીમાં $1$ થી $50$ નંબર લખેલી તકતીઓ છે. એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી તકતી પરનો નંબર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો.

એક પિગી બેંકમાં $100$ $50\, p$ ના સિક્કા,$50$ $Rs.\, 1$ ના સિક્કા,$20$ $Rs.\, 2$ ના સિક્કા અને $10$ $Rs.\, 5$ ના સિક્કા છે. જો પિગી બેંકને ઊંધી કરવામાં આવે ત્યારે કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય,તો સિક્કો:
$(i)$ $50\, p$ નો સિક્કો હોય તેની સંભાવના કેટલી?
$(ii)$ $Rs.\, 5$ નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo