$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું લાલ રંગનો એક્કો હોય તેની સંભાવના ........... છે.

  • A
    $\frac{1}{52}$
  • B
    $\frac{1}{26}$
  • C
    $\frac{1}{13}$
  • D
    $\frac{1}{4}$

Explore More

Similar Questions

લીપ વર્ષના એપ્રિલ મહિનામાં $5$ શુક્રવાર હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

એક થેલીમાં એક લાલ દડો,એક વાદળી દડો અને એક પીળો દડો છે,બધા દડા સમાન કદના છે. કૃતિકા થેલીમાં જોયા વગર એક દડો બહાર કાઢે છે. સંભાવના શું છે કે તે
$(i)$ પીળો દડો બહાર કાઢે?
$(ii)$ લાલ દડો બહાર કાઢે?
$(iii)$ વાદળી દડો બહાર કાઢે?

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તે પત્તું ચિત્રવાળું પત્તું ન હોય તેની સંભાવના ........... છે.

બે પાસા,એક વાદળી અને એક રાખોડી,એક જ સમયે ફેંકવામાં આવે છે.
$(i)$ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:
$\begin{array}{|l|c|c|c|c|c|c|c|c|c|c|c|} \hline \text{સરવાળો} & 2 & 3 & 4 & 5 & 6 & 7 & 8 & 9 & 10 & 11 & 12 \\ \hline \text{સંભાવના} & \frac{1}{36} & & & & & & \frac{5}{36} & & & & \frac{1}{36} \\ \hline \end{array}$
$(ii)$ એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 'અહીં $11$ શક્ય પરિણામો $2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11$ અને $12$ છે. તેથી,દરેકની સંભાવના $\frac{1}{11}$ છે.' શું તમે આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો.

Difficult
View Solution

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $11$ હોય તેની સંભાવના ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo