$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું કાળા રંગનું (black suit) હોય તેની સંભાવના શોધો.

  • A
    $1/2$
  • B
    $1/4$
  • C
    $1/6$
  • D
    $1/3$

Explore More

Similar Questions

જો હું સિક્કો $3$ વખત ઉછાળું અને દરેક વખતે છાપ (head) મળે,તો શું મારે $4$ થી વખત સિક્કો ઉછાળતી વખતે કાંટો (tail) આવવાની શક્યતા વધારે છે તેમ માનવું જોઈએ? તમારા જવાબના સમર્થનમાં કારણ આપો.

કોઈપણ વર્ષમાં એપ્રિલ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના ......... છે. ($/7$ માં)

લીપ વર્ષના એપ્રિલ મહિનામાં $5$ શુક્રવાર હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

એક પાસાની છ સપાટીઓ પર ${0, 1, 1, 1, 6, 6}$ અંકિત કરેલા છે. આવા બે પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે અને કુલ સ્કોર નોંધવામાં આવે છે.
$(i)$ કેટલા અલગ-અલગ સ્કોર શક્ય છે?
$(ii)$ $7$ નો કુલ સરવાળો મેળવવાની સંભાવના કેટલી છે?

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસા પરના અંકોનો સરવાળો $12$ હોય તેની સંભાવના ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo