$90\,V$ emf ધરાવતો એક કોષ $100\,\Omega$ ના બે અવરોધોના શ્રેણી જોડાણ સાથે જોડવામાં આવે છે. એક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે $400\,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વોલ્ટમીટરનું અવલોકન $.........\,V$ હશે.

  • A
    $40$
  • B
    $45$
  • C
    $80$
  • D
    $90$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,એમીટરનું અવલોકન ................. $A$ છે (ધારો કે બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય છે).

એક કોષ $2\, \Omega$ ના અવરોધમાંથી $0.9\, A$ પ્રવાહ અને $7\, \Omega$ ના અવરોધમાંથી $0.3\, A$ પ્રવાહ પસાર કરે છે. તો કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

ત્રણ સમાન બલ્બ $B_1, B_2$ અને $B_3$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેઈન સાથે જોડાયેલા છે. જો સ્વીચ $S$ ખોલીને $B_3$ ને સર્કિટમાંથી દૂર કરવામાં આવે,તો બલ્બ $B_1$ ની પ્રકાશિતતા (incandescence):

થર્મોકપલ જેનો થર્મો $e.m.f.$ $30\,\mu V$ પ્રતિ અંશ છે અને $50\,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર,જે $3 \times 10^{-7} \, A$ નો લઘુત્તમ પ્રવાહ માપી શકે છે,તેના સંયોજન દ્વારા માપી શકાતો લઘુત્તમ તાપમાનનો તફાવત ............... $^\circ C$ છે.

Difficult
View Solution

આપેલ પરિપથના ભાગમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A - V_B)$ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo