એક કોષીય અંગિકા '$X$' ને '$Y$' નામની કોષીય અંગિકાના આધારે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે,જે પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે છે. '$X$' અને '$Y$' ને અનુક્રમે ઓળખો.

  • A
    ગોલ્ગી પ્રસાધન અને રીબોઝોમ
  • B
    $ER$ અને કણાભસૂત્ર
  • C
    $ER$ અને રીબોઝોમ
  • D
    લાયસોઝોમ અને $ER$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઘટના રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ $(RER)$ માં થતી નથી?

રિબોઝોમ દૂર થવાથી $RER$ શામાં ફેરવાય છે?

$Golgi$ apparatus (ગોલ્ગીકાય) નીચેનામાંથી કોની સાથે સંકળાયેલી છે?

કણિકાવિહીન અંતઃકોષરસજાળ $(SER)$ દ્વારા કયો પદાર્થ સંશ્લેષિત થાય છે?

કઈ અંગિકા બાહ્ય કોષકેન્દ્ર પટલ સાથે જોડાયેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo