દેહકોષ્ઠ (Coelom) એટલે શું?

  • A
    અંતઃ અને બાહ્ય આંતરડાની દીવાલ વચ્ચેની ગુહા
  • B
    મધ્યગર્ભસ્તર (mesoderm) દ્વારા આવરિત દેહગુહા
  • C
    મધ્યગર્ભસ્તર દ્વારા ન આવરિત દેહગુહા
  • D
    અંતઃગર્ભસ્તર (endoderm) દ્વારા આવરિત દેહગુહા

Explore More

Similar Questions

નીચેની આકૃતિઓ દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન દર્શાવે છે. $P$ અને $Q$ માટે યોગ્ય નામકરણ ઓળખો.
$\quad\quad P \quad \quad Q$

જ્યારે મુખ બ્લાસ્ટોપોર (blastopore) માંથી વિકસે છે,ત્યારે તે સજીવને શું કહેવામાં આવે છે?

દેહકોષ્ઠ (Coelom) શા માટે મહત્વનું છે?

પાચનતંત્રને સંપૂર્ણ ત્યારે ગણવામાં આવે છે જ્યારે:

આપેલ આકૃતિ કયા પ્રકારનું દૈહીક આયોજન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo