એક સંકીર્ણ $[CoL_6]^{n+}$ જેમાં $L$ તટસ્થ લિગેન્ડ છે,તેની ચુંબકીય ચાકમાત્રા $\mu = 4.5 \ BM$ છે. તેથી,

  • A
    $Co$ $+2$ ઓક્સિડેશન અવસ્થામાં હોવો જોઈએ
  • B
    $L$ પ્રબળ લિગેન્ડ હોવો જોઈએ
  • C
    સંકીર્ણ અત્યંત વિકૃત હોવું જોઈએ
  • D
    $Co$ $+3$ ઓક્સિડેશન અવસ્થામાં હોવો જોઈએ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ અથવા સંકીર્ણ આયન ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી:

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટકતા દર્શાવતું નથી?

$(i)$ $[Cr(en)_{3}]^{3+}$,$(ii)$ $trans-[Cr(en)_{2}Cl_{2}]^{+}$,$(iii)$ $cis-[Cr(en)_{2}Cl_{2}]^{+}$,$(iv)$ $[Co(NH_{3})_{4}Cl_{2}]^{+}$ માંથી,પ્રકાશીય સક્રિય સંકીર્ણો કયા છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ મહત્તમ ચુંબકીય મોમેન્ટ દર્શાવે છે?

$K_3[Fe(CN)_6]$ અને $K_4[Fe(CN)_6]$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo