એક સંયોજન $X$ ની $Br_2/NaOH$ સાથે પ્રક્રિયા કરતા $C_3H_9N$ મળે છે,જે કાર્બાઈલએમાઈન કસોટી આપે છે. સંયોજન $X$ શું છે?

  • A
    $CH_3COCH_2NHCH_3$
  • B
    $CH_3CH_2COCH_2NH_2$
  • C
    $CH_3CH_2CH_2CONH_2$
  • D
    $CH_3CON(CH_3)_2$

Explore More

Similar Questions

હોફમેન એલિમિનેશન પ્રક્રિયામાં વપરાતો પ્રક્રિયક કયો છે?

$C$ શું હશે?

Difficult
View Solution

એક કાર્બનિક સંયોજન $[A]$ $(C_4H_{11}N)$ પ્રકાશીય સક્રિયતા દર્શાવે છે અને $HNO_2$ સાથે પ્રક્રિયા કરવા પર $N_2$ વાયુ આપે છે. સંયોજન $[A]$ એ $PhSO_2Cl$ સાથે પ્રક્રિયા કરીને એવું સંયોજન બનાવે છે જે $KOH$ માં દ્રાવ્ય છે. $A$ નું બંધારણ શું છે?

પ્રાથમિક એમાઈન્સની આલ્ડિહાઈડ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

સક્સિનિક એસિડ $\xrightarrow{\Delta } (A)$ $\xrightarrow[\Delta ]{NH_3} (B)$ $\xrightarrow[KOH]{Br_2} (C);$ નીપજ $(C)$ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo