એક સંયોજનમાં $4.07\%$ હાઇડ્રોજન,$24.27\%$ કાર્બન અને $71.65\%$ ક્લોરિન છે. તેનું મોલર દળ $98.96\ g/mol$ છે. તેના પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો શું છે?

  • A
    $CH_2Cl$ અને $C_2H_4Cl_2$
  • B
    $CH_2Cl$ અને $CH_2Cl$
  • C
    $C_2H_4Cl_2$ અને $CH_2Cl$
  • D
    $CH_2Cl_2$ અને $C_2H_4Cl_4$

Explore More

Similar Questions

$C$,$H$ અને $O$ ધરાવતા $0.210 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.127 \ g$ $H_2O$ અને $0.307 \ g$ $CO_2$ મળે છે. આપેલ કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે કેટલી હશે $:$

એક ધાતુ $M$ ના સલ્ફેટમાં $9.87\%$ $M$ રહેલું છે. આ સલ્ફેટ $ZnSO_4 \cdot 7H_2O$ સાથે સમરૂપ (isomorphous) છે. $M$ નું પરમાણ્વીય દળ કેટલું છે ($.3$ માં)?

આયર્ન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો,જેમાં આયર્ન અને ઓક્સિજનના દળ ટકા અનુક્રમે $69.9$ અને $30.1$ છે.

Difficult
View Solution

$H_2C_2O_4$ માં $H, C$ અને $O$ નું ટકાવાર દળ-પ્રમાણ અનુક્રમે............... છે.

કાર્બન,હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $52.20\%$ કાર્બન અને $13.04\%$ હાઇડ્રોજન છે. સંયોજનની બાષ્પ ઘનતા $23$ છે. તેનું આણ્વીય સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo