એક સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી $30$ છે. તેના આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \, cm$ છે. જો અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાતું હોય,તો ઓબ્જેક્ટિવ દ્વારા ઉત્પન્ન થતી મોટવણી કેટલી હશે?

  • A
    $5$
  • B
    $6$
  • C
    $7$
  • D
    $10$

Explore More

Similar Questions

સંયુક્ત માઇક્રોસ્કોપનું ઓબ્જેક્ટિવ લેન્સ મૂળભૂત રીતે શું હોય છે?

$1\,mm^2$ માપના ચોરસમાં વિભાજિત કાર્ડ શીટને $9\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ (મેગ્નિફાઈંગ ગ્લાસ) દ્વારા $9\,cm$ ના અંતરેથી જોવામાં આવે છે. લેન્સની કોણીય મોટવણી (મેગ્નિફાઈંગ પાવર) કેટલી છે?

એક માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઇ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1.6 \, cm$ અને $2.5 \, cm$ છે. બંને લેન્સ વચ્ચેનું અંતર $21.7 \, cm$ છે. જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય,તો રેખીય મોટવણી કેટલી હશે?

સાદા માઇક્રોસ્કોપનું મહત્તમ મોટવણી જણાવો.

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $4\,cm$ અને $8\,cm$ છે. જો ટ્યુબની લંબાઈ $30\,cm$ હોય,તો સામાન્ય ગોઠવણ માટે મોટવણી કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo