એક બહિર્ગોળ લેન્સ બિંદુવત વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સથી $50 \, cm$ અંતરે રચે છે. એક અંતર્ગોળ લેન્સને બહિર્ગોળ લેન્સની પાછળ પ્રતિબિંબની બાજુએ $10 \, cm$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની બાજુએ અને અંતર્ગોળ લેન્સની સામે એક સમતલ અરીસો મૂકતા,એવું જોવા મળે છે કે અંતિમ પ્રતિબિંબ હવે વસ્તુ સાથે જ સંપાત થાય છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ .............. $cm$ છે.

  • A
    $50$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $25$

Explore More

Similar Questions

એક સમબહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની $(i) \ XOX'$ અક્ષ અને $(ii) \ YOY'$ અક્ષ પર બે ભાગમાં કાપવામાં આવે છે. ધારો કે $f, f', f''$ એ અનુક્રમે મૂળ લેન્સની,પ્રથમ કિસ્સામાં દરેક અર્ધ ભાગની અને બીજા કિસ્સામાં દરેક અર્ધ ભાગની કેન્દ્રલંબાઈ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

વક્રતા ત્રિજ્યા $R = 20 \, cm$ અને વક્રીભવનાંક $\mu = 1.5$ ધરાવતા એક બહિર્ગોળ લેન્સની એક બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. આ તંત્રની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી થશે ($, cm$ માં)?

Difficult
View Solution

એક સમતલ-બહિર્ગોળ લેન્સ $(f = 20 \ cm)$ ની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. હવે,નવી કેન્દ્રલંબાઈ $F$ ........$cm$ થશે.

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ સમતલ અરીસાના સંપર્કમાં રાખતા તે કોના જેવું વર્તે છે?

એક પાતળો બહિર્ગોળ લેન્સ $L$ (વક્રીભવનાંક $= 1.5$) ને સમતલ અરીસા $M$ પર મૂકવામાં આવે છે. જ્યારે એક પિનને $A$ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી $OA = 18\, cm$ થાય,ત્યારે તેની વાસ્તવિક ઉલટી પ્રતિબિંબ $A$ પર જ રચાય છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જ્યારે લેન્સ અને અરીસાની વચ્ચે $\mu_l$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મૂકવામાં આવે છે,ત્યારે પિનને $A'$ પર ખસેડવી પડે છે,જેથી $OA' = 27\, cm$ થાય,અને તેનું વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ $A'$ પર જ મળે છે. $\mu_l$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo