એક દંપતીના પુત્રો વર્ણાંધ છે અને તેમનું રુધિરજૂથ $AB$ છે. નીચેનામાંથી માતા-પિતાને ઓળખો.

  • A
    માતા વર્ણાંધ અને રુધિરજૂથ-$A$, અને પિતા સામાન્ય અને રુધિરજૂથ-$B$.
  • B
    માતા સામાન્ય અને રુધિરજૂથ-$A$, અને પિતા વર્ણાંધ અને રુધિરજૂથ-$B$.
  • C
    માતા વર્ણાંધ અને રુધિરજૂથ-$B$, અને પિતા સામાન્ય અને રુધિરજૂથ-$B$.
  • D
    માતા સામાન્ય અને રુધિરજૂથ-$A$, અને પિતા વર્ણાંધ અને રુધિરજૂથ-$B$.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?

ડોક્ટરનો પુત્ર:

જનીનવિદ્યા (Genetics) ની વ્યવહારુ ઉપયોગિતા શું છે?

આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે,તે જણાવો.
$(1)$ દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1:1:1:1$ પ્રાપ્ત થયેલું.
$(2)$ બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.
$(3)$ ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.
$(4)$ મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.
$(5)$ સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.

સંકર ઓજસ (Hybrid vigour) શેના કારણે જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo