એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટ દ્વારા $10$ મિનિટ માટે $0.5\, A$ નો વિદ્યુતપ્રવાહ ખેંચાય છે. પરિપથમાંથી વહેતા વિદ્યુતભારનું મૂલ્ય શોધો. ($C$ માં)

  • A
    $300$
  • B
    $30$
  • C
    $3000$
  • D
    $5$

Explore More

Similar Questions

એક કુલંબ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. (એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \text{ C}$)

ધાતુમાં રહેલો ઇલેક્ટ્રોન ગમે ત્યાં જવા માટે મુક્ત છે પરંતુ તે ધાતુ છોડી શકતો નથી.

આપેલ રેટિંગ ધરાવતું કયું વિદ્યુત ઉપકરણ ઉદગમમાંથી મહત્તમ વિદ્યુતપ્રવાહ ખેંચશે?

એક એમ્પીયરની વ્યાખ્યા આપો.

$(a)$ $mA$ અને $\mu A$ ના મૂલ્યો એમ્પીયર $(A)$ ના સંદર્ભમાં શું છે?
$(b)$ બેટરી અને રિઓસ્ટેટ (ચલ અવરોધ) ની સંજ્ઞાઓ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo