$9 \, cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાંથી $1.5 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. ત્રિકોણના કેન્દ્ર (centroid) પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? (ધારો કે વિદ્યુતપ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં વહે છે.)

  • A
    $3 \times 10^{-7} \, T$,ત્રિકોણના સમતલની બહારની તરફ
  • B
    $2 \sqrt{3} \times 10^{-7} \, T$,ત્રિકોણના સમતલની બહારની તરફ
  • C
    $2 \sqrt{3} \times 10^{-5} \, T$,ત્રિકોણના સમતલની અંદરની તરફ
  • D
    $3 \times 10^{-5} \, T$,ત્રિકોણના સમતલની અંદરની તરફ

Explore More

Similar Questions

વિદ્યુતપ્રવાહ ધારિત તાર તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે છે?

$L$ લંબાઈના સીધા તારના ટુકડામાં વહેતા પ્રવાહને કારણે તેના લંબદ્વિભાજક પર $r$ અંતરે $(r >> L)$ આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર:

$q$ $C$ જેટલો વિદ્યુતભાર $n$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે $r$ $m$ ત્રિજ્યાના વર્તુળમાં ફરે છે. તો વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર,જેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યાં ચુંબકીય ક્ષેત્ર:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$I$ પ્રવાહ ધરાવતા એક સીધા તારને $r$ ત્રિજ્યાના અર્ધ-વર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે છે. અર્ધ-વર્તુળાકાર ચાપને કારણે બિંદુ $O$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ($\mu_{0} =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo