એક પાસા પર બે બાજુઓ પર $1$ અંક,ત્રણ બાજુઓ પર $2$ અંક અને એક બાજુ પર $3$ અંક છે. જો પાસાને એકવાર ફેંકવામાં આવે,તો $P(1 \text{ અથવા } 3)$ શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{2}{3}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

એક પાસો અને એક સિક્કો (બંને નિષ્પક્ષ) એકસાથે ઉછાળવામાં આવે છે. પાસા પર $5$ અને સિક્કા પર છાપ (tail) મળવાની સંભાવના કેટલી છે?

$A$ સાચું બોલે તેની સંભાવના $4/5$ છે,જ્યારે $B$ સાચું બોલે તેની સંભાવના $3/4$ છે. તો જ્યારે તેમને સત્ય કહેવાનું કહેવામાં આવે ત્યારે $A$ અને $B$ એકબીજાનો વિરોધાભાસ કરે તેની સંભાવના કેટલી?

ધારો કે $X$ એ $n$ ઘટકો ધરાવતો ગણ છે. જો $X$ ના બે ઉપગણો $A$ અને $B$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $A$ અને $B$ માં સમાન સંખ્યામાં ઘટકો હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

પત્તાના સારી રીતે ચીપેલા $52$ પત્તાના ઢગમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ફુલ્લીની રાણી (queen of clubs) અથવા લાલનો રાજા (king of hearts) મળવાની સંભાવના કેટલી છે?

બાળકોના ત્રણ જૂથ $A$, $B$, અને $C$ માં નીચે મુજબ છોકરાઓ અને છોકરીઓ છે. જૂથ $A$ માં $3$ છોકરીઓ અને $1$ છોકરો છે, જૂથ $B$ માં $2$ છોકરીઓ અને $2$ છોકરાઓ છે અને જૂથ $C$ માં $3$ છોકરાઓ અને $1$ છોકરી છે. જો દરેક જૂથમાંથી $1$ બાળક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો પસંદ કરાયેલા ત્રણ બાળકોમાં $1$ છોકરી અને $2$ છોકરાઓ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo