એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો: $6$ કરતા નાની સંખ્યા મળે.

  • A
    $1/6$
  • B
    $2/3$
  • C
    $5/6$
  • D
    $1/2$

Explore More

Similar Questions

જ્યારે બે પાસા ફેંકવામાં આવે છે, ત્યારે એક પાસા પર અવિભાજ્ય સંખ્યા અને બીજા પાસા પર વિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી છે?

બિન-લીપ વર્ષમાં $53$ રવિવાર હોય તેની સંભાવના કેટલી છે?

ઘટનાઓ $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના $0.6$ છે. જો $A$ અને $B$ એકસાથે $0.2$ ની સંભાવના સાથે બને, તો $P(\overline{A}) + P(\overline{B})$ નું મૂલ્ય છે

બત્રીસ વ્યક્તિઓ $X_1, X_2, \ldots, X_{32}$ ને એક ગોળાકાર ટેબલની આસપાસ સમાન અંતરે યાદચ્છિક રીતે બેસાડવામાં આવે છે. જો બે વ્યક્તિઓ $X_i$ અને $X_j$ વચ્ચેના લઘુચાપ પર વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓ હોય,તો તેમને એકબીજાના અવાજની પહોંચમાં ગણવામાં આવે છે. $X_1$ અને $X_3$ એકબીજાના અવાજની પહોંચમાં હોય તેની સંભાવના કેટલી છે?

જો $P(A) = \frac{1}{2}$,$P(B) = \frac{1}{3}$ અને $P(A \cap B) = \frac{1}{4}$ હોય,તો $P(A' \cap B')$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo