એક રોગિષ્ઠ પુરુષ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે અને તેમને ત્રણ પુત્રીઓ અને પાંચ પુત્રો થાય છે. બધી જ પુત્રીઓ રોગિષ્ઠ હતી અને પુત્રો સામાન્ય હતા. આ રોગનું જનીન કેવું છે?

  • A
    જાતીય-સંલગ્ન પ્રભાવી
  • B
    જાતીય-સંલગ્ન પ્રચ્છન્ન
  • C
    જાતીય-મર્યાદિત લક્ષણ
  • D
    દૈહિક પ્રભાવી

Explore More

Similar Questions

નીચેનામાંથી પ્રભુતા (Dominance) નું મહત્વ કયું છે?

જો સમુદ્ર તારા (starfish) પાંચને બદલે છ હાથ ધરાવે,તો તે શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

બેક-ક્રોસ (પ્રતિવર્તી સંકરણ) એ ........ વચ્ચેનું સંકરણ છે.

જનીનવિદ્યા (Genetics) ની વ્યવહારુ ઉપયોગિતા શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo