કણાભસૂત્રમાં $ETS$ માં સાયટોક્રોમ $c$ ઓક્સિડેઝ સંકુલ વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    યુબિકવિનોન પાસેથી સીધા ઇલેક્ટ્રોન મેળવે છે
  • B
    $O_2$ નું રિડક્શન કરવામાં સક્ષમ છે
  • C
    અંતઃ કણાભસૂત્રીય પટલની જાડાઈમાં વિસ્તરેલું છે
  • D
    $Fe$ અને $Cu$ બંને ધરાવે છે

Explore More

Similar Questions

જારક શ્વસનમાં $ATP$ ઉત્પાદનની ક્રિયાવિધિ કોના દ્વારા આપવામાં આવી હતી?

$ETS$ માં,સંકુલ $I$ અને $IV$ અનુક્રમે કયા છે?

નીચેનામાંથી કયું કોમ્પ્લેક્સ-$IV$ (સાયટોક્રોમ-$c$ ઓક્સિડેઝ) નો ઘટક નથી?

આપણા શરીરમાં $ETS$ ક્યાં થાય છે?

$ATP$ સિન્થેટેઝ દ્વારા $ATP$ ના નિર્માણ માટે $H^+$ નો માર્ગ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo