$350 \; K$ અને $15 \; bar$ દબાણે એક વાયુનું મોલર કદ આદર્શ વાયુ કરતા $20$ ટકા ઓછું છે. આ વાયુ અને તેના સંકોચનીયતા અવયવ $(Z)$ વિશેનો સાચો વિકલ્પ કયો છે?

  • A
    $Z > 1$ અને આકર્ષણ બળો પ્રભાવી છે
  • B
    $Z > 1$ અને અપાકર્ષણ બળો પ્રભાવી છે
  • C
    $Z < 1$ અને આકર્ષણ બળો પ્રભાવી છે
  • D
    $Z < 1$ અને અપાકર્ષણ બળો પ્રભાવી છે

Explore More

Similar Questions

વાસ્તવિક વાયુઓ વાન્ડર વાલ્સના અવસ્થા સમીકરણનું પાલન કરે છે. $n$ મોલ વાસ્તવિક વાયુ માટે,સમીકરણ શું હશે?

વાન્ડર વાલ્સના સમીકરણમાં,અચળાંક $'b'$ એ $......$ નું માપન છે.

નોન-આદર્શ વાયુ માટે વાન્ડરવાલ્સ સમીકરણમાં આંતર-આણ્વીય બળ દર્શાવતું પદ ઓળખો.

$a$ અને $b$ એ વાયુઓ માટે વાન ડર વાલ્સ અચળાંકો છે. ક્લોરિન એ ઇથેન કરતા વધુ સરળતાથી પ્રવાહીમાં ફેરવાય છે કારણ કે

આદર્શ વાયુ માટે સાચો આલેખ ઓળખો ($y$-અક્ષ $= Z$; $x$-અક્ષ $= p$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo