સામાન્ય દ્રષ્ટિ ધરાવતી એક છોકરી જેના પિતા વર્ણાંધ હતા,તે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે જેના પિતા પણ વર્ણાંધ હતા. તેમના પુત્રોમાંથી કેટલા ટકા વર્ણાંધ હશે?

  • A
    બધા જ વર્ણાંધ
  • B
    $50\%$ વર્ણાંધ
  • C
    બધા જ સામાન્ય
  • D
    $25\%$ વર્ણાંધ

Explore More

Similar Questions

જો રંગઅંધ પુરુષ એવી સ્ત્રી સાથે લગ્ન કરે જે આ લક્ષણ માટે સમયુગ્મી સામાન્ય હોય,તો તેમના બાળકોનો જનીનિક પ્રકાર શું હશે?

એક સામાન્ય દંપતીમાં,અડધા પુત્રો હિમોફીલિયાથી પીડિત છે અને અડધી પુત્રીઓ વાહક છે. આ જનીન ક્યાં આવેલું છે?

હિમોફિલિયાથી પીડાતો એક પુરુષ એવી સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના પિતા હિમોફિલિયાના દર્દી હતા. તો અપેક્ષા મુજબ:

સિકલસેલ એનીમિયા એ..... છે.

$A$ - સિકલ-સેલ એનિમિયા એ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે.
$R$ - આ રોગ બેથી વધુ જોડ જનીનો (alleles) દ્વારા નિયંત્રિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo