એક આપેલ નાઈટ્રોજનયુક્ત સુગંધિત સંયોજન $A$ એ $Sn/HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારબાદ $HNO_2$ સાથે પ્રક્રિયા કરીને અસ્થિર સંયોજન $B$ આપે છે. $B,$ ફીનોલ સાથે પ્રક્રિયા કરીને $C_{12}H_{10}N_2O$ આણ્વીય સૂત્ર ધરાવતું સુંદર રંગીન સંયોજન $C$ બનાવે છે. સંયોજન $A$ નું બંધારણ શું છે?

  • A
    એનિલીન
  • B
    નાઈટ્રોબેન્ઝીન
  • C
    બેન્ઝોનાઈટ્રાઈલ
  • D
    બેન્ઝેમાઈડ

Explore More

Similar Questions

નીચેનાં રૂપાંતરણો માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$1.$ એનિલિનમાંથી પિક્રિક એસિડ
$2.$ ઇથેનાલમાંથી બ્યુટેન$-2-$ઓલ

બેન્ઝાઈલ ક્લોરાઈડના એમોનોલિસિસ દ્વારા એક એમાઈન $(X)$ તૈયાર કરવામાં આવે છે. તેમાં $p-$ટોલ્યુઈનસલ્ફોનાઈલ ક્લોરાઈડ ઉમેરતા દ્રાવણ પારદર્શક રહે છે. બનેલા એમાઈન $(X)$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે? (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં: $C=12, H=1, O=16, N=14, S=32, Cl=35.5$)

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$ : $p$-નાઈટ્રોટોલ્યુઈનનું એસિડિક $KMnO_4$ વડે ઓક્સિડેશન કરવાથી મળતો એસિડ બેન્ઝોઈક એસિડ કરતા વધુ પ્રબળ હોય છે.
વિધાન-$II$ : $p$-નાઈટ્રોટોલ્યુઈનનું $Sn/HCl$ વડે રિડક્શન અને ત્યારબાદ તટસ્થીકરણ કરવાથી મળતો એમાઈન એનિલીન કરતા વધુ બેઝિક હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

એક કાર્બનિક સંયોજન $A$ નું રિડક્શન કરવાથી સંયોજન $B$ મળે છે,જે ટ્રાયક્લોરોમિથેન અને કોસ્ટિક પોટાશ સાથે પ્રક્રિયા કરીને $C$ બનાવે છે. સંયોજન $C$ નું ઉદ્દીપકીય રિડક્શન કરવાથી $N$-મિથાઈલબેન્ઝેનેમાઈન મળે છે. સંયોજન $A$ કયું છે?

નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo