$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી કાચની કેશળીને પાત્રમાં રહેલા પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. કેશળીમાં પાણીનું સ્તર પાત્રમાં રહેલા પાણીના સ્તર જેટલું જ રહે તે માટે કેશળીમાં પાણી પર લાગુ પાડવું પડતું દબાણ ............ $\times 10^3 \,N/m^2$ છે (પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \,N/m$ અને વાતાવરણનું દબાણ $= 10^5 \,N/m^2$).

  • A
    $1$
  • B
    $99$
  • C
    $100$
  • D
    $101$

Explore More

Similar Questions

એક કેશિકા નળીમાં પાણી $10 \, cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે અને તે જ કેશિકા નળીમાં પારો $3.1 \, cm$ ની ઊંડાઈ સુધી નીચે ઉતરે છે. જો પારાની ઘનતા $13.6 \, g/cm^3$ હોય અને પારા માટે સંપર્કકોણ $135^{\circ}$ હોય,તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો આશરે ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં,$r$ $(R > r)$ ત્રિજ્યાનો એક સીધો પાતળો ધાતુનો તાર સંમિત રીતે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનનો એક છેડો પાણીમાં એવી રીતે ઊભો ડુબાડવામાં આવે છે કે જેથી સંયોજનનો નીચેનો છેડો સમાન સ્તરે રહે. કેશનળીમાં પાણીનું સ્તર કેટલું ઊંચું આવશે? $[T =$ પાણીનું પૃષ્ઠતાણ,$\rho =$ પાણીની ઘનતા,$g =$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ$]$

કેશનળીમાં પ્રવાહીની ઊંચાઈ અથવા અવનમન $h$ અને તેની ત્રિજ્યા $r$ વચ્ચેનો સાચો વક્ર કયો છે?

દીવાની વાટમાં કેરોસીનનું તેલ ઉપર ચઢે છે ...........

$A$ જેટલા આડછેદના ક્ષેત્રફળ ધરાવતી કેશિકા નળીમાં પાણી $20 \,mm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીનું આડછેદનું ક્ષેત્રફળ $\frac{A}{4}$ કરવામાં આવે, તો પાણી કેટલી ઊંચાઈ સુધી ચઢશે ($\,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo