સમૂહ $14$ ના તત્વને યોગ્ય અશુદ્ધિ ઉમેરીને $n-$પ્રકારના અર્ધવાહકમાં રૂપાંતરિત કરવાનું છે. આ અશુદ્ધિ કયા સમૂહની હોવી જોઈએ?

  • A
    સમૂહ $13$
  • B
    સમૂહ $15$
  • C
    સમૂહ $16$
  • D
    સમૂહ $12$

Explore More

Similar Questions

કાચને ગરમ કરવાથી શું થાય છે?

$p$- પ્રકારના અર્ધવાહકો બનાવવા માટે આંતરિક અર્ધવાહકોમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે?

$n$-પ્રકાર અને $p$-પ્રકારના અર્ધવાહકો સમજાવો.

$MnO$ કયા પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે?

$p-$પ્રકારના અર્ધવાહક મેળવવા માટે સિલિકોનને નીચેનામાંથી કયા તત્વ સાથે ડોપ કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo