અનિયમિત આકારના પોલા બંધ વાહકને થોડો વીજભાર આપવામાં આવે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?

  • A
    બધો જ વીજભાર તેની બહારની સપાટી પર દેખાશે.
  • B
    વાહકના તમામ બિંદુઓ સમાન સ્થિતિમાન ધરાવતા હશે.
  • C
    તેની સપાટીના તમામ બિંદુઓ સમાન વીજભાર ઘનતા ધરાવતા હશે.
  • D
    $A$ અને $B$ બંને.

Explore More

Similar Questions

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ કરેલા ધાતુના ગોળાઓને એવી રીતે ચાર્જ કરવામાં આવે છે કે બંનેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $\sigma$ સમાન હોય. ત્યારબાદ આ ગોળાઓને પાતળા વાહક તાર વડે જોડવામાં આવે છે. જો મોટા ગોળાની નવી વિદ્યુતભાર ઘનતા $\sigma_1$ હોય, તો $\sigma_1$ અને $\sigma$ નો ગુણોત્તર કેટલો થાય?

નીચે બે વિધાનો આપેલા છે $:$ એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A) :$ વિમાનની બહારની બોડી ધાતુની બનેલી હોય છે જે અંદર બેઠેલા વ્યક્તિઓને વીજળીના કડાકાથી સુરક્ષિત રાખે છે.
કારણ $(R) :$ વાહક દ્વારા ઘેરાયેલી પોલાણની અંદર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

આવશ્યક આકૃતિ સાથે સ્થિતવિદ્યુત શીલ્ડિંગ (Electrostatic Shielding) સમજાવો.

આકૃતિમાં $1 \, m$ ત્રિજ્યાનો એક નક્કર વાહક ગોળો દર્શાવેલ છે,જે $3 \, m$ ત્રિજ્યાના ધાતુના કવચ દ્વારા ઘેરાયેલો છે,જેથી તેમના કેન્દ્રો એકબીજા સાથે સંપાત થાય છે. જો બહારના કવચને $6 \, \mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે અને અંદરના ગોળાને અર્થિંગ કરવામાં આવે,તો અંદરના ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

પાંચ સમાન વાહક પ્લેટો,દરેકનું ક્ષેત્રફળ $A$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે નજીકની પ્લેટો વચ્ચે $d$ અંતરે એકબીજાને સમાંતર મૂકવામાં આવી છે. પ્લેટ $M$ અને $N$ ને અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર આપવામાં આવે છે અને બાકીની પ્લેટો તટસ્થ છે. જો સૌથી બહારની પ્લેટોને ગ્રાઉન્ડ કરવામાં આવે,તો પ્લેટ $M$ અને $N$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo