એક નહિવત દળ ધરાવતું પોલું નમેલું નળાકાર પાત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સપાટી પર રહેલું છે. પાયાનો વ્યાસ $a$ છે અને નળાકારની બાજુ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. ત્યારબાદ નળાકારમાં ધીમે ધીમે પાણી રેડવામાં આવે છે. જ્યારે પાણી અમુક ઊંચાઈ $h$ સુધી પહોંચે ત્યારે નળાકાર ઉથલી પડે છે,જે નીચે મુજબ છે:

  • A
    $h=2 a \tan \theta$
  • B
    $h=a \tan ^2 \theta$
  • C
    $h=a \tan \theta$
  • D
    $h=\frac{a}{2} \tan \theta$

Explore More

Similar Questions

એક મીટર સ્કેલ તેના કેન્દ્ર પર છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે $10\, g$ દળના બે સિક્કા,એકબીજાની ઉપર $10.0\, cm$ ના નિશાન પર મૂકવામાં આવે છે,ત્યારે સ્કેલ $40.0\, cm$ ના નિશાન પર સંતુલિત જોવા મળે છે. મીટર સ્કેલનું દળ $x \times 10^{-2}\, kg$ જોવા મળે છે. $x$ નું મૂલ્ય છે

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળની એક સમાન મીટરપટ્ટીને તેના છેડે બે શિરોલંબ દોરીઓ વડે લટકાવવામાં આવી છે. $m$ દળનો પદાર્થ $80 \ cm$ ના કાપા પર મૂકવામાં આવ્યો છે. દોરીઓમાં ઉદભવતા તણાવબળનો ગુણોત્તર $(T_1/T_2)$ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક પર એક સમક્ષિતિજ બળ $F$ એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી બ્લોક સ્થિર અવસ્થામાં રહે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$V$ આકારના એક દ્રઢ પદાર્થમાં સમાન લંબાઈના બે સળિયાઓ છે. જ્યારે આ પદાર્થને એક છેડેથી લટકાવવામાં આવે ત્યારે બીજો સળિયો સમક્ષિતિજ રહે તે માટે બંને સળિયાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?

$m$ દળનો એક નાનો દડો $L$ લંબાઈની દોરી વડે છત સાથે લટકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, દડો અચળ કોણીય વેગ $\omega$ સાથે સમક્ષિતિજ વર્તુળમાં ગતિ કરે છે. સમક્ષિતિજ વર્તુળના કેન્દ્ર $(O)$ ની સાપેક્ષે ટોર્ક કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo