નીચેનામાંથી કયો એલર્જીનો એક પ્રકાર છે?

  • A
    અસ્થમા
  • B
    પીળી આંખો
  • C
    ટાઈફોઈડ
  • D
    ગાલપચોળિયાં

Explore More

Similar Questions

એક વ્યક્તિ વારંવાર નાકમાંથી પાણી પડવું,નાક બંધ થઈ જવું,આંખો લાલ થવી અને આંખોમાંથી પાણી આવવા જેવી સમસ્યાઓથી પીડાય છે. આ લક્ષણો શેના છે?

ઍલર્જીક પ્રતિક્રિયાઓ માટે માસ્ટકોષોમાંથી મુક્ત થતા કયા રસાયણો જવાબદાર છે?

કોઈપણ પદાર્થ કે સ્થિતિ કે જેના માટે વ્યક્તિ અતિસંવેદનશીલ હોય,તેની સામેની બિન-ચેપી,અકુદરતી અને અસામાન્ય પ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે?

$IgE$ નું કાર્ય શું છે?

ઍલર્જી એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo