$L$ લંબાઈ ધરાવતા એક લાંબા સોલેનોઈડનો સરેરાશ વ્યાસ $D$ છે. તેમાં દરેક $N$ આંટાવાળા $n$ સ્તરો છે. જો તેમાંથી $i$ જેટલો પ્રવાહ વહેતો હોય,તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $D$ ના સમપ્રમાણમાં
  • B
    $D$ ના વ્યસ્ત પ્રમાણમાં
  • C
    $D$ થી સ્વતંત્ર
  • D
    $L$ ના સમપ્રમાણમાં

Explore More

Similar Questions

બાયોગેસના ઉત્પાદન માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

જો $x \log x \frac{dy}{dx} + y = \log x^2$ અને $y(e) = 0$ હોય, તો $y(e^2) = $

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

મિથેનોજેન્સ $..........$ માં ગણાય છે.

વક્ર $y=x \log x$ ના અભિલંબનું સમીકરણ,જે રેખા $2x-2y+3=0$ ને સમાંતર હોય,તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo