$b$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સીધા ધાતુના સળિયામાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાની અક્ષને સમાંતર $a$ ત્રિજ્યાનું એક લાંબું છિદ્ર પાડવામાં આવ્યું છે. જો સળિયામાંથી કુલ વિદ્યુતપ્રવાહ $i$ વહેતો હોય,તો છિદ્રની અક્ષ પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય શોધો,જ્યાં $OC = c$ છે.

  • A
    $\frac{{\mu _0 ic}}{{2\pi (b^2 - a^2)}}$
  • B
    $\frac{{\mu _0 ic}}{{\pi (b^2 - a^2)}}$
  • C
    $\frac{{\mu _0 i(b^2 - a^2)}}{{2\pi c}}$
  • D
    $\frac{{\mu _0 ic}}{{2\pi a^2 b^2}}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $I$ એમ્પીયર વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્રથી અક્ષ પર $x$ અંતરે $(x >> R)$ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $i$ પ્રવાહ ધરાવતો એક સીધો વાહક બે ભાગમાં વહેંચાય છે. વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $R$ છે. લૂપના કેન્દ્ર $P$ પર કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા લાંબા સીધા તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય છે?

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્રવાહધારિત વાહકના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_{c}$ છે. તેના કેન્દ્રથી $r$ અંતરે તેની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $B_{a}$ છે. $B_{c} : B_{a}$ નું મૂલ્ય કેટલું થશે?

$10$ આંટા ધરાવતી બે સમકેન્દ્રીય કોઈલ એક જ સમતલમાં મૂકેલી છે. તેમની ત્રિજ્યાઓ $20 \ cm$ અને $40 \ cm$ છે અને તેમાં અનુક્રમે $0.2 \ A$ અને $0.3 \ A$ વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે છે. કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ ($T$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo