$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ચુંબકીય તારને વર્તુળના ચાપમાં વાળવામાં આવે છે જે કેન્દ્ર પર $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. તો નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

  • A
    $(2M/\pi)$
  • B
    $(M/\pi)$
  • C
    $(3\sqrt{3}M/\pi)$
  • D
    $(3M/\pi)$

Explore More

Similar Questions

$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય પ્રેરણ $B$ ને લંબ રૂપે મૂકવામાં આવે છે. જો ચુંબકના દરેક ધ્રુવ પર $F$ જેટલું બળ લાગતું હોય,તો ચુંબકની લંબાઈ કેટલી હશે?

નીચેની આકૃતિઓ વિવિધ ગોઠવણીઓમાં ગજિયા ચુંબકોની ગોઠવણી દર્શાવે છે. દરેક ચુંબકનો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ $\vec{m}$ છે. કઈ ગોઠવણીમાં સૌથી વધુ ચોખ્ખી (net) ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે?

Difficult
View Solution

જો બે સમાન ગજિયા ચુંબકો, દરેકની લંબાઈ $l$, ધ્રુવમાન $m$ અને ચુંબકીય મોમેન્ટ $M$ હોય, તેમને એકબીજાને લંબ રૂપે તેમના વિજાતીય ધ્રુવો સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે, તો આ સંયોજનની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?

વિધાન: ચુંબકને બે ટુકડાઓમાં તોડીને તેના ધ્રુવોને અલગ કરી શકાતા નથી.
કારણ: જ્યારે ચુંબકને બે સમાન ટુકડાઓમાં તોડવામાં આવે ત્યારે ચુંબકીય મોમેન્ટ અડધી થઈ જાય છે.

ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ એક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo