એકદળી મૂળની મુખ્ય લાક્ષણિકતા શું છે?

  • A
    વિકિરણિત વાહક પુલ
  • B
    એધા વગરની વાહક પેશી
  • C
    ત્રિજ્યા પર અન્નવાહક અને જલવાહકની વચ્ચે આવેલી એધા
  • D
    વધારે ખુલ્લા વાહક પુલ

Explore More

Similar Questions

અંતઃસ્તર (endodermis) અને વાહક પુલ (vascular bundles) વચ્ચેના કોષોના સ્તરને શું કહેવામાં આવે છે?

$A$: એકદળી મૂળમાં,પરિચક્ર (pericycle) પાર્શ્વ મૂળ અને ત્વક્ષૈધા (cork cambium) ઉત્પન્ન કરે છે.
$R$: તેમાં સામાન્ય રીતે ટેટ્રાર્ક (ચતુષ્ક) વાહક પુલ હોય છે.

કેન્દ્રગામી (Centripetal) અને કેન્દ્રત્યાગી (Centrifugal) જલવાહક પેશી એ કોના મહત્વના લક્ષણો છે?

નીચે આપેલ અનુરૂપતા પૂર્ણ કરો:
જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલી પેશી : સંયોગી પેશી :: અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી પેશી : .............

નીચેનામાંથી કોના કોષોની દીવાલ સુબેરીનથી સ્થૂલિત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo