એક માણસ ત્રાજવા (balance) પર ઉભો છે અને તેનું વજન માપવામાં આવે છે. જો તે ડાબી બાજુ એક ડગલું ભરે,તો તેનું વજન

  • A
    ઘટશે
  • B
    વધશે
  • C
    સમાન રહેશે
  • D
    પહેલા ઘટશે પછી વધશે

Explore More

Similar Questions

ક્ષીણ થયેલ પરમ્યુટિટમાં $.......$ આયન હોતા નથી.

આપેલ ગોઠવણમાં બ્લોક ગતિ ન કરે તે માટે બળ $F$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($N$ માં)? (આપેલ છે: $m = \sqrt{3} \ kg$,$\mu = \frac{1}{2\sqrt{3}}$,$\theta = 60^\circ$)

દેડકાનું શિરાતંત્ર સસ્તનના શિરાતંત્ર કરતા શેની હાજરીને કારણે અલગ પડે છે?

બોક્સાઇટના શુદ્ધિકરણ અંગે નીચેના વિધાનોનું અવલોકન કરો:
$I$. હોલની પ્રક્રિયા દરમિયાન,સિલિકા $Si$ (બાષ્પ) તરીકે દૂર થાય છે.
$II$. $Fe_2O_3$ થી દૂષિત બોક્સાઇટ અયસ્ક બેયરની પ્રક્રિયામાં શુદ્ધ કરવામાં આવે છે.
$III$. સર્પેકની પ્રક્રિયા દરમિયાન,$AlN$ બને છે.
સાચો જવાબ છે:

$10\,\mu m$,$4\,\mu m$ અને $7\,\mu m$ કંપવિસ્તાર ધરાવતા સમાન આવૃત્તિના ત્રણ તરંગો એક બિંદુએ $\pi / 2$ ના ક્રમિક કળા તફાવત સાથે પહોંચે છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર $\mu m$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo