ડાયાબિટીસ મેલિટસથી પીડાતો માણસ વારંવાર પાણી પીવે છે,કારણ કે તેણે

  • A
    રુધિરમાંથી વધારાનું ગ્લુકોઝ દૂર કરવું પડે છે
  • B
    રુધિરમાંથી વધારાનું ઇન્સ્યુલિન દૂર કરવું પડે છે
  • C
    રુધિરમાંથી વધારાનું ક્ષાર દૂર કરવું પડે છે
  • D
    રુધિરમાંથી વધારાનું પ્રોટીન દૂર કરવું પડે છે

Explore More

Similar Questions

પેશાબમાં નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે કે વ્યક્તિ ડાયાબિટીસ મેલિટસથી પીડિત છે?

ડાયાલાઈઝિંગ એકમને ...... કહે છે.

મૂત્રમાં $RBC$ ની હાજરીને શું કહેવામાં આવે છે?

હિમોડાયાલિસિસ (Haemodialysis) કોની સાથે સંકળાયેલ છે?

ગાઉટ (Gout) એ સાંધાઓમાં ...... ના સ્ફટિકો જમા થવાને કારણે થતો રોગ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo