એક ધાતુની રીંગને આડી રાખવામાં આવે છે અને એક ગજિયો ચુંબક તેની લંબાઈ રીંગની અક્ષ પર રહે તે રીતે રીંગમાંથી નીચે પાડવામાં આવે છે. પડતા ચુંબકનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $g$ જેટલો
  • B
    $g$ કરતા ઓછો
  • C
    $g$ કરતા વધારે
  • D
    $(a)$ અથવા $(c)$

Explore More

Similar Questions

કોઈલ (ગૂંચળા) માં $e.m.f.$ પ્રેરિત કરવા માટે, તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ

$0.1\, m$ વ્યાસ ધરાવતા એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ મીટર $2 \times 10^4$ આંટા છે. સોલેનોઈડના કેન્દ્રમાં $100$ આંટા અને $0.01\, m$ ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તેની અક્ષ સોલેનોઈડની અક્ષ સાથે સંપાત થાય. સોલેનોઈડમાં વહેતો પ્રવાહ $0.05\, s$ માં $4\, A$ થી ઘટીને $0\, A$ થાય છે. જો ગૂંચળાનો અવરોધ $10\pi^2\, \Omega$ હોય,તો આ સમય દરમિયાન ગૂંચળામાંથી વહેતો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય સાથે $\Phi = 4t^2 + 3t + 7$ મુજબ બદલાય છે. $t = 2 \ s$ સમયે પ્રેરિત e.m.f. નું મૂલ્ય કેટલું હશે ($V$ માં)?

એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ જે પાનાના સમતલને લંબ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપ્સમાંથી પસાર થાય છે. આ ક્ષેત્ર $a$ ત્રિજ્યાના વિસ્તાર પૂરતું મર્યાદિત છે,જ્યાં $a < b$,અને તે અચળ દરે બદલાઈ રહ્યું છે. $b$ ત્રિજ્યાના વાયર લૂપમાં પ્રેરિત $emf$ $\varepsilon$ છે. તો $2b$ ત્રિજ્યાના વાયર લૂપમાં પ્રેરિત $emf$ કેટલું હશે?

$10 \; cm$ ત્રિજ્યા, $500$ આંટા અને $2 \; \Omega$ અવરોધ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવ્યું છે। તેને તેના ઉર્ધ્વ વ્યાસની આસપાસ $0.25 \; s$ માં $180^{\circ}$ જેટલું ફેરવવામાં આવે છે। ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત e.m.f. શોધો ($B_H = 3.0 \times 10^{-5} \; T$ લો)।

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo