$Z=46$ પરમાણુ ક્રમાંક ધરાવતા ધાતુના લક્ષ્ય પર ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન બીમનો મારો ચલાવવામાં આવે છે. લક્ષ્યમાંથી ઉત્સર્જિત $X$-કિરણોનું વિશ્લેષણ કરવામાં આવે છે. $K_\alpha$-રેખાની તરંગલંબાઇ અને કટ-ઓફ તરંગલંબાઇનો ગુણોત્તર $r=2$ મળે છે. જો સમાન ઇલેક્ટ્રોન બીમ $Z=41$ ધરાવતા અન્ય ધાતુના લક્ષ્ય પર મારો ચલાવે,તો $r$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $2.53$
  • B
    $1.27$
  • C
    $2.24$
  • D
    $1.58$

Explore More

Similar Questions

ક્ષ-કિરણ ટ્યૂબમાં ઉત્પન્ન થતા $K_\alpha$ ક્ષ-કિરણોની તરંગલંબાઈ $0.76 \ \mathring{A}$ છે. તો એનોડના દ્રવ્યનો પરમાણુક્રમાંક કેટલો હશે?

Difficult
View Solution

$W$. $K$. Roentgen-એ શેની શોધ કરી હતી?

પ્રયોગશાળામાં $X$-કિરણો કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે?

સતત $X$-કિરણોની લઘુત્તમ આવૃત્તિ $\nu$ એ લાગુ પાડેલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત $V$ સાથે કેવી રીતે સંબંધિત છે?

જો ક્ષ-કિરણ ટ્યૂબનો વોલ્ટેજ બમણો કરવામાં આવે,તો ક્ષ-કિરણોની તીવ્રતા ...... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo