$L$ લંબાઈનો એક ધાતુનો તાર બે દ્રઢ આધાર વચ્ચે બાંધેલો છે. જો તારને $\Delta T$ તાપમાનના તફાવત જેટલો ઠંડો કરવામાં આવે ($Y$ = યંગ મોડ્યુલસ,$\rho$ = ઘનતા,$\alpha$ = રેખીય પ્રસરણાંક),તો અનુપ્રસ્થ કંપનની આવૃત્તિ કોના સમપ્રમાણમાં હશે?

  • A
    $\frac{\alpha}{\sqrt{\rho Y}}$
  • B
    $\sqrt{\frac{Y\alpha}{\rho}}$
  • C
    $\frac{\rho}{\sqrt{Y\alpha}}$
  • D
    $\sqrt{\frac{\rho\alpha}{Y}}$

Explore More

Similar Questions

એક સંયુક્ત માઈક્રોસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ $1.5 \, cm$ અને $6.25 \, cm$ છે. એક વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી $2 \, cm$ અંતરે મૂકવામાં આવે છે અને અંતિમ પ્રતિબિંબ આંખના લેન્સથી $25 \, cm$ અંતરે રચાય છે. બે લેન્સ વચ્ચેનું અંતર.....$cm$ છે.

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. નાતાલવૃક્ષ $i$. બેનીટાઇટીસ
$B$. અશ્મિભૂત વનસ્પતિ $ii$. સાઇક્સ
$C$. સુશોભન માટેની વનસ્પતિ $iii$. ઓરોકેરિયા
$D$. વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ $iv$. સિકોઈયા
$v$. થુજા

નીચેનામાંથી કઈ જોડી કોડોન અને તેના દ્વારા કોડ થયેલ એમિનો એસિડના સંદર્ભમાં યોગ્ય રીતે જોડાયેલી છે?

રેશમ, મધ અને લાખ એ શું છે?

મનુષ્યોમાં પ્રસૂતિની શરૂઆત માટે નીચેનામાંથી કયું મહત્વનું ઘટક નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo