સમતલ ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત પ્રકાશનું મિશ્રણ એક પોલેરાઇઝિંગ શીટ પર લંબરૂપે આપાત થાય છે. આપાત કિરણની દિશામાં પોલેરાઇઝિંગ શીટને ફેરવતા,પારગમિત તીવ્રતા $4$ ના ગુણાંકમાં બદલાય છે. આપાત કિરણમાં રહેલા ધ્રુવીભૂત અને અધ્રુવીભૂત ઘટકોની તીવ્રતા $I_P$ અને $I_0$ નો ગુણોત્તર શોધો.

  • A
    $3/2$
  • B
    $5/2$
  • C
    $1/2$
  • D
    $3/4$

Explore More

Similar Questions

$NaOH$ નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે?

નીચે આપેલ રચના કયા વનસ્પતિ સમૂહમાં જોવા મળે છે?

લીલના વનસ્પતિ દેહને શું કહે છે?

$P-N$ જંકશનની નજીક ચાર્જ ઘનતા અને અંતર વચ્ચેનો વળાંક કેવો હશે?

જ્યારે વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા $12 \text{ cm}$ હોય ત્યારે તેની ત્રિજ્યા $0.01 \text{ cm/s}$ ના દરે વધી રહી છે. તો, જે દરે તેનું ક્ષેત્રફળ વધે છે તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo