એક મોટરબોટ અમુક ઝડપે મુસાફરી કરતી વખતે $25\, km$ પ્રવાહની સામે (upstream) અને $39\, km$ પ્રવાહની દિશામાં (downstream) $8\, h$ માં કાપે છે. તે જ ઝડપે,તે $35\, km$ પ્રવાહની સામે અને $52\, km$ પ્રવાહની દિશામાં $11\, h$ માં કાપે છે. તો પ્રવાહની ઝડપ ........$km/h$ છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

એક માણસ સ્થિર પાણીમાં $4 \text{ km/hr}$ ની ઝડપે હોડી હંકારી શકે છે. જો પ્રવાહની સામે ચોક્કસ અંતર કાપવા માટે લાગતો સમય,પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા માટે લાગતા સમય કરતા $3$ ગણો હોય,તો પ્રવાહની ઝડપ $\text{km/hr}$ માં શોધો.

એક માણસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં $\frac{3}{4}$ કિમી અંતર $15$ મિનિટમાં કાપે છે અને તેટલું જ અંતર પાછા ફરતા $10$ મિનિટમાં કાપે છે. તેની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો છે?

$2 \, km/h$ ની ઝડપે વહેતી નદીમાં,એક મોટરબોટ $10 \, km$ પ્રવાહની સામે જાય છે અને $55 \, min$ માં પાછી મૂળ સ્થાને આવે છે. સ્થિર પાણીમાં મોટરબોટની ઝડપ ($km/h$ માં) શોધો.

એક નાવિક $48$ $min$ માં $12$ $km$ પ્રવાહની દિશામાં જાય છે અને $1$ $h$ $20$ $min$ માં પાછો આવે છે. સ્થિર પાણીમાં નાવિકની ઝડપ .......... $km/h$ છે.

જો એક હોડી $21\, km/h$ ની ઝડપે પ્રવાહની સામે (upstream) જાય છે અને તેટલું જ અંતર $28\, km/h$ ની ઝડપે પાછી કાપે છે,તો સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ ($km/h$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo