$30$ વર્ષ જૂના વૃક્ષના થડમાં જમીનથી $1$ મીટર ઊંચાઈએ એક ખીલી ઠોકવામાં આવે છે. વૃક્ષની ઊંચાઈમાં વાર્ષિક $0.5$ મીટરનો વધારો થાય છે. ત્રણ વર્ષ પછી,ખીલી ક્યાં હશે?

  • A
    જમીનથી $1$ મીટર ઊંચાઈએ
  • B
    જમીનથી $1.5$ મીટર ઊંચાઈએ
  • C
    જમીનથી $2$ મીટર ઊંચાઈએ
  • D
    જમીનથી $2.5$ મીટર ઊંચાઈએ

Explore More

Similar Questions

વ્યાખ્યા/સમજૂતી આપો: દ્વિતીય વૃદ્ધિ (Secondary growth).

દ્વિતીય વૃદ્ધિ અથવા વ્યાસમાં વધારો શેના કારણે થાય છે?

વાતછિદ્રો (Lenticels) શેમાં સંકળાયેલા છે?

સાચી જોડી પસંદ કરો.

નીચે આપેલા વિધાનો માટે સાચા વિકલ્પો પસંદ કરો:
$(i)$ આંતરપુલીય એધા એ પ્રાથમિક / દ્વિતીયક વર્ધનશીલ પેશી છે.
$(ii)$ એકદળી / દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo